૨૫ ફેબ્રુઆરી એ લોન્ચ થઇ રહેલા vivo V15 ની કિંમત અને ફીચર્સ

વિવો દ્વારા થોડા દિવસઃ પેહલા vivo V15 pro લોન્ચ કરવામાં આવ્યો હતો. હાલ ના રિપોર્ટ અનુસાર જણાય રહ્યું છે કે ૨૫ ફેબ્રુઆરી, સોમવારે vivo V15 લોન્ચ થશે. આ અહેવાલ મુજબ તેની કિંમત રેન્જ ઘટતી જોવા મળે છે. vivo V15 pro ની જેમ ઓલ-ડિસ્પ્લે ફ્રોન્ટ અને પૉપ-ઉપ સેલ્ફી કેમેરા હશે. vivo V15 ની રેન્જ ₹ ૨૨,૦૦૦ […]

Continue Reading