પાટીદારો અને ખેડૂતોની નારાજગી બગાડી શકે છે ભાજપનો ખેલ.. જાણો કઈ રીતે

ગુજરાતમાં ઘણી ચર્ચાઓ અને રસાકસી બાદ વિધાનસભા ચૂંટણી તો ખતમ થઇ ગઈ છે, પાટીદારોના વિરોધ વચ્ચે પણ ભાજપ ચૂંટણી જીતવામાં સફળ તો રહી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારોએ ભાજપ વિરોધી વોટીંગ કરતા ચૂંટણીમાં બહુમતી મેળવતા ભાજપને આંટા આવી ગયા હતા. હાલ વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ જતા પાટીદાર અનામત આંદોલન પણ ઠંડુ પડી ગયું છે […]

Continue Reading