દેશમાં તનાવનાં માહોલ વચ્ચે કેન્દ્રીય મંત્રી કિરેન રીજિજુ પડ્યા છે ફિલ્મસ્ટાર્સ માટે પ્રવાસ ગોઠવવામાં…

આપને જણાવી દઈએ કે હાલમાં દેશમાં તનાવનો માહોલ સર્જાયો છે અને ત્યારે કેન્દ્રના ભારતીય જનતા પાર્ટીના નેતા કિરેન રીજિજુ ફિલ્મસ્ટાર્સને સિક્કિમની મુલાકાત કરવા માટે તૈયાર કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે ગઈકાલે કેન્દ્રીય મંત્રી કિરેન રીજિજુએ એક ટ્વિટ કરી ફિલ્મસ્ટાર રવિના ટંડનને સિક્કિમની મુલાકાત કરવા માટે તૈયાર કરી રહ્યા છે અને તેમનાં માટે પ્રવાસ […]

Continue Reading

ત્રિપુરામાં ભાજપનો સફાયો થઈ શકે છે..

વિધાનસભા ચૂંટણીના ત્રણ દિવસ અગાઉ ત્રિપુરા રાજઘરાનાનાં મુખ્યા પ્રધ્યોત માણીક્ય દેવ વર્મા એ આરોપ લગાવ્યો છે કે ભાજપ સામ-દામ-દંડ-ભેદ ની નીતિ અપનાવીને તેમને ફસાવવા માંગે છે. તેમણે કહ્યું કે મને ભાજપમાં જોડાવા માટે મુખ્યમંત્રી પદ ઓફર કરવામાં આવ્યું હતું. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભાજપે જબરદસ્ત દેખાવ કરીને ત્રિપુરામાં સરકાર બનાવી હતી. 60 સભ્યો વાળી વિધાનસભામાં ભાજપે […]

Continue Reading

ભાજપ અને શિવસેના ગઠબંધન : જાણો કઈ કઈ સીટ પર એકબીજાની સામે લડશે ચૂંટણી…

2019 લોકસભા ચૂંટણી : ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે પણ અમૂક સીટ પર બંને પક્ષ ચૂંટણી લડશે. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વચ્ચે ગઠબંધન થઈ ચૂક્યું છે પણ અમૂક સીટ પર બંને પક્ષ ચૂંટણી લડશે તેવી આશા છે અને તેમની વચ્ચે રાજકીય […]

Continue Reading

નરેન્દ્ર મોદીનાં કારણે નહીં પણ આ સંધિ નાં કારણે પાછા આવશે IAF કમાન્ડર અભિનંદન વર્ધમાન…. જાણો આખી હકીકત….

જે સંધીનાં કારણે પાછા આવશે IAF કમાન્ડર અભિનંદન તે સંધિ નું નામ છે જીનેવા કન્વેન્શન. આ સંધી વર્ષ 1949માં બનાવવામાં આવી હતી. બિઝનેસ ઓફ વોરને બરકરાર રાખવા માટે આ સંધી જીનેવા શહેરમાં થઈ હોવાથી આ સંધિ ને જીનેવા કન્વેન્શન કહેવાય છે. મિત્રો આપ સૌ કોઈ એ વાત તો જાણતા જ હશો કે વર્લ્ડ વોર-1 અને […]

Continue Reading

આવો જાણીએ એક એવા વ્યક્તિ વિશે જેણે પોતાની પુત્રીને ઠંડીથી બચાવવા 2 મીલીયન ડોલરનો તાપ કરી નાખ્યો…..

આ દુનિયામાં એક એવો કોફીન સ્મગલર હતો જેણે પોતાની ચાલાકીથી બધા રેકોર્ડ તોડી નાંખ્યા અને દુનિયાનો સાતમો અમીર વ્યક્તિ બની ગયો. એણે એવી તરકીબોથી સરકારને એવો ચૂનો ચોપડ્યો હતો કે મોતનાં 22 વર્ષ પછી પણ એનાં કમીનાપનની મિસાલ આપવામાં આવે છે. એટલો અમીર કે પૈસા છુપાવવા માટે જમીનમાં ખાડા ખોદવા પડતાં હતાં. ખતરનાક એટલો બધો […]

Continue Reading

બધા જ કપડાં કાઢીને ઊભી રહી આ મશહૂર અભિનેત્રી અને લોકોને કહ્યું તમે જે ચાહો તે કરો…..

  મરિના એબ્રામોવિક એક પ્રદર્શન કલાકાર છે. તે યુગોસ્લાવિયાની છે. શું તમે જાણો છો કે, મરિના કેમ વિશ્વભરમાં જાણીતી બની છે?. આનું કારણ એ હતું કે તેમનો અલગ પ્રકારનો સ્ટેજ પર્ફોમન્સ. તેમના પર્ફોમન્સમાં એવું નથી થતું કે તેઓ સ્ટેજ પર હોય, અને બાકીના લોકો માત્ર તેમને જોવે અથવા સાંભળે. તેમના પ્રદર્શન ધ્યાનમાં રાખવામાં આવે છે […]

Continue Reading

ગોરખા રેજીમેન્ટ શા માટે છે ભારતની સૌથી ખતરનાક સૈન્ય ટુકડી જાણો આ અહેવાલમાં……

મિત્રો આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા રેજીમેન્ટની જે છે ભારતની સૌથી ખતરનાક સૈન્ય ટુકડી. વાત છે ગોરખા રેજીમેન્ટની. કોઈ પણ દેશ માટે તેની સેના હંમેશા મહત્વની હોઈ છે.ભારતની એક બાજુ પાકિસ્તાન સાથે અને બીજી બાજુ ચીન સાથે સરહદ આવેલી છે. એવામાં કોઈ પણ પડોસી તરફથી ઘુસણખોરી નાં થાય અને અન્ય કોઈ […]

Continue Reading

IAF કમાન્ડર અભિનંદન વર્ધમાનને આવતી કાલે છોડશે પાકિસ્તાન: ઈમરાન ખાને કહ્યું પાકિસ્તાની સંસદમાં….

ભારત તરફથી દબાણ કરાતાં પાકિસ્તાનનો ઢીલ મુકવાનો પ્રયાસ.   પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનાં કહેવા પ્રમાણે આવતી કાલે છોડશે પાકિસ્તાન ભારતીય વાયુસેનાના કમાન્ડર “અભિનંદન વર્ધમાનને “ કમાન્ડર અભિનંદન વર્ધમાનને આવતી કાલે છોડશે પાકિસ્તાન એવી વાત પાકિસ્તાનનાં વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદમાં કહ્યું હતું. ઈમરાન ખાને એવું પણ જણાવ્યું હતું કે તેણે ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલાં […]

Continue Reading

આવો જાણીએ એક એવા દેશભક્ત વીશે જે શહિદ થયા પછી પણ 45 વર્ષથી દેશ માટે સેવા કરી રહ્યા છે…

શું કોઈ સૈનિકની આત્મા દેશ માટે કામ કરતી હોય શકે? શું કોઈ શહિદ થયેલ જવાન દેશ માટે કામ કરતો હોય શકે? આવા સવાલો તમને અજુગતા લાગતા હશે. પણ આ વાત તમે કોઈ સિક્કિમવાસીને કે ત્યાં નોકરી કરતા જવાનોને પૂછો તો તેઓ કહેશે, હા, અમે જોયા છે એવા જવાનને જે મૃત્યુના 40 વર્ષ કરતાં પણ વધારે […]

Continue Reading

બાલાકોટ એર સ્ટ્રાઇક એ જીત્યા શહિદોના પરિવારોના દિલ-કહ્યું હવે મળી હશે એમને શાંતિ

પાકિસ્તાનના બાલાકોટમાં થયેલા ભારતીય જવાબી કાર્યવાહીથી પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરીવારે ખૂશી જાહેર કરી. એમણે કહ્યું કે આ ઘટનાનો બદલો લીધા બાદ શહીદોના આત્માને શાંતિ મળી હશે. ભારતીય વાયુ સેનાએ પાકિસ્તાનનાં બાલાકોટમાં કરેલી કાર્યવાહીથી આખા દેશમાં ખુશીનું વાતાવરણ બની ગયું છે. આ કાર્યવાહીથી સૌથી વધુ આનંદ શહીદોના પરિવારોને થયો હતો. આ ઘટના […]

Continue Reading