Tuesday, December 18, 2018

Politics

જાણો ક્યારે થઈ શકે છે કોંગ્રેસ નાં સંગઠનની જાહેરાત

દિવાળી પછીનાં દિવસોમાં પ્રદેશ કોંગ્રેસ એક્ટીવ મોડમાં નજરે પડી રહી છે. સૂત્રોનાં જણાવ્યા મુજબ ૧૬ નવેમ્બરે ગુજરાત નાં પ્રભારી રાજીવ સાતવ નવા સંગઠનની જાહેરાત કરી શકે છે. અને જસદણ વિધાનસભાની પેટાચૂંટણી માટે નાં ઉમેદવાર ની પણ જાહેરાત થઈ શકે છે. પક્ષે આક્રમક નેતાઓને જસદણ વિધાનસભાનાં પ્રભારી તરીકે નિમણૂક કરી છે જેમાં બે કોળી અને બે […]

પાટીદારો અને ખેડૂતોની નારાજગી બગાડી શકે છે ભાજપનો ખેલ.. જાણો કઈ રીતે

ગુજરાતમાં ઘણી ચર્ચાઓ અને રસાકસી બાદ વિધાનસભા ચૂંટણી તો ખતમ થઇ ગઈ છે, પાટીદારોના વિરોધ વચ્ચે પણ ભાજપ ચૂંટણી જીતવામાં સફળ તો રહી છે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારોએ ભાજપ વિરોધી વોટીંગ કરતા ચૂંટણીમાં બહુમતી મેળવતા ભાજપને આંટા આવી ગયા હતા. હાલ વિધાનસભાની ચૂંટણી પૂરી થઇ જતા પાટીદાર અનામત આંદોલન પણ ઠંડુ પડી ગયું છે […]